Tenders

Accounts

MOUs

Visitors Counter

33858588

Gallery

Filter
Display # 
Title
તા. ૧૦/૦૬/૨૦૨૪ ના રોજ જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે ગ્રીન હાઉસ / નેટ હોઉસ ખેતી પદ્ધતિની ૧૦ દિવસીય તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૪ અંતર્ગત તા. ૦૫-૦૬-૨૦૨૪ ના રોજ સાગડીવીડી ફાર્મ, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ.
National Conference on Paradigm and Dynamics of Digital Horticulture for Food, Nutrition and Entrepreneurship was organized by College of Horticulture during May 28-31, 2024.
તા.૨૪/૦૫/૨૦૨૪ ના રોજ વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ૩૦ મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો.
વિદ્યાર્થી પ્રતિનિધી મંડળ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા તા.૦૯ અને ૧૦ મે, ૨૦૨૪ દરમિયાન વાર્ષિક દિન "કૃષિ વત્સલમ-૨૦૨૪"નું આયોજન કરેલ.
તા. ૨૯/૦૪/૨૦૨૪ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૩૩મી બેચના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ.
તા. ૨૬/૦૪/૨૦૨૪ ના રોજ બેકરીશાળા ખાતે “એક અઠવાડિયાનો" બહેનો માટેનો તાલીમ વર્ગનું પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ.
તા. ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ બેકરી “૧૫ અઠવાડિયાનો પ્રમાણપત્ર તાલીમ અભ્યાસક્રમ અને બહેનોના અઠવાડિક તાલીમ”પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
તા. ૧૬/૦૪/૨૦૨૪ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૩૩મી બેચનો ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ.
તા. ૦૮/૦૪/૨૦૨૪ ના રોજ સર્ટિફિકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ નો ઉદઘાટન કાર્યક્રમ યોજવામા આવેલ.
તા. ૨૬-૦૩-૨૦૨૪ ના રોજ મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા દિવેલાના પાકમાં સંકર બીજ ઉત્પાદન અને સંકલિત રોગ જીવાત નીયંત્રણ અંગે એક દિવસીય એગ્રો ઈનપુટ ડીલર્સ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફાર્મર ફર્સ્ટ પ્રોગ્રામ અંતર્ગત અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામની ખેડૂત મહિલાઓ માટે “બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, પશુપાલન અને બેકરી દ્વારા સ્વરોજગારીની તકો” ઉપર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજેલ.
The Farmer Training Programme under Gramin Krishi Mausam Seva (GKMS) was organized by Agromet Cell, JAU, Junagadh on 15th March, 2024 in collaboration with Krishi Vigyan Kendra, JAU, Khapat.
તા. ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૩૨મી બેચના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ.
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ. દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ, જુનાગઢના સહયોગથી "કૃષિ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો – ૨૦૨૪ અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" નું આયોજન તા. ૧૪-૦૩-૨૦૨૪ના રોજ કરવામા આવેલ.
કૃષિ હવામાન સેલ, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ હેઠળ ચાલતી “ગ્રામીણ કૃષિ મોસમ સેવા” યોજના અંતર્ગત મેંદરડા તાલુકાના ખેડૂતો માટે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન તા. ૧૩/૦૩/૨૦૨૪ના રોજ કરેલ.
કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ દ્રારા તા. ૧૩ માર્ચ ૨૦૨૪ નાં રોજ '' જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન : ગુલાબી ઈયળનું જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન” ઉપર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફાર્મર ફર્સ્ટ પ્રોગ્રામ અંતર્ગત અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના રફાળા ગામના ખેડૂતો માટે “ઉનાળુ પાકોની ખેતી પદ્ધતિઓ, પશુપાલન અને એક્સપોઝર વિઝીટ” ઉપર બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન થયેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આંતર મહાવિદ્યાલય રમત-ગમત અને સાંસ્કૃતિક-સાહિત્યિક તથા આંતર પોલીટેકનીક રમત-ગમત સ્પર્ધાઓનો સમાપન સમારંભ તા.૦૪ માર્ચ, ૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ.
તા. ૦૧ માર્ચ, ૨૦૨૪નાં રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના યજમાનપદે ગુજરાત રાજ્ય આંતર કૃષિ યુનિવર્સિટી બહેનોની વોલીબોલ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાઓ આયોજન કરેલ.
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના ફાર્મ મશીનરી અને પાવર ઇજનેરી વિભાગ દ્વારા ‘એગ્રી ડ્રોન પ્રોજેક્ટ’ અંતર્ગત યુનીવર્સીટીના જુદા-જુદા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સહયોગથી ખેડૂતોના ખેતર પર ડ્રોન દ્વારા દવા છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું.
ગુજરાત આંતર કૃષિ યુનિવર્સિટી ક્રિકેટઅને ચેસ સ્પર્ધાઓ તા. ૦૫-૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૪નાં રોજ જૂ.કૃ.યુ., જૂનાગઢના યજમાનપદે કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., મોટાભંડારીયા ખાતે યોજાયેલ.
Students of Noble University visited IT Cell and Agrisnet Studio on 08/02/2024.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, નાના કાધાંસર ખાતે તારીખ ૦૬-૦૨-૨૦૨૪નાં રોજ “વૈજ્ઞાનિક સલાહકાર સમીતી”ની બેઠક યોજાઈ.
Hon'ble Vice Chancellor Dr. V. P. Chovatia and Director of Extension Education, Dr. N. B. Jadav visited the Dry Farming Research Station, Junagadh Agricultural University, Ratia (Ghed) on February 03, 2024.

Advertisements