Tenders

Accounts

MOUs

Visitors Counter

33857629

Gallery

Filter
Display # 
Title
Junagadh Agricultural University and Western Sydney University, Sydney (Australia) signed MoU in the areas of Agriculture Education and Research on September 18, 2023 at New Delhi.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા ખાતે તા.૧૮ થી ૨૨-૦૯-૨૦૨૩ સુધી ટેકનોલોજી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ.
Inaugural function of 3rd Alumni Meet - Interaction between entrepreneurs and students of College of Agriculture, Junagadh organized on September 16, 2023.
કૃષિ પોલિટેકનીક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, હળવદ ખાતે માન. શ્રી જયંતીભાઈ કવાડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત ભાજપ તથા પૂર્વ ગ્રામ પંચાયત મંત્રીશ્રી, ગુજરાત સરકાર દ્વારા તા. ૧૪/૦૯/૨૦૨૩ ના રોજ મુલાકાત લીધેલ.
College of Agriculture, Junagadh organized a Lecture series of visiting Professors from Australia under the aegis of NAHEP-IDP on September 14, 2023.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા તા ૧૨ થી ૧૬ સપ્ટે-૨૩ દરમિયાન ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર દ્વારા તા ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન ટેકનોલોજી સપ્તાહ -૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુ.કૂ.યુ., પીપળીયા દ્વારા તા ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન ટેકનોલોજી વિક -૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી.
Department of Farm Machinery and Power Engineering, CAET, JAU has organized Drone Training with DGCA Certification from September 04-09, 2023.
તા. ૨૨/૦૮/૨૦૨૩ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૨૮મી બેંચનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ.
Hon'ble Minister, Agriculture, Animal Husbandry, Cow Breeding, Fisheries, Rural Housing, and Rural Development of the Government of Gujarat, Shri Raghavji Patel Sir visited the Fruit Research Station (Coconut), JAU, Mahuva.
CAET organized Five Days Vocational Training Series 2023-24 from August 21-25, 2023.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા તા. 11-08-2023 ના રોજ "સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડ્સ મેનેજમેન્ટ" પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
Dept. PFE, CAET under NAHEP-IDP Organized Special Coaching for UG students of JAU for various competitive exams like GPSC Class 1, 2, etc. in Offline mode from August 10, 2023 to September 23, 2023.
Junagadh Agricultural University successfully organized a grass root level workshop on orphan crops at Krishi Vigyan Kendra, Amreli on 6th August 2023.
KVK Rajkot II, Pipaliya receives the "Best Presentation Award" during 6th Annual Zonal Workshop of KVKs of Maharashtra, Gujarat, and Goa of Zone-VIII during 28-30 July 2023.
બેકરીશાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે ૧૫ અઠવાડીયાના બેકરી તાલીમ કોર્ષનો ઉદઘાટન કાર્યક્રમ તા. ૦૬/૦૭/૨૦૨૩ ના રોજ યોજાયો.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા "ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ" કોર્ષની ૨૭મી બેચનો ઉદઘાટન કાર્યક્રમ ૦૪/૦૭/૨૦૨૩ના રોજ યોજાયો.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા તા. 23-06-2023 ના રોજ "ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ" તાલીમ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત અગ્રીસ્નેટ સ્ટુડીયો અને કોમ્યુનીટી રેડિયો સ્ટેશન Junagadh Janvani ૯૧.૨ MHzના ૯મા સ્થાપના દિવસની ઉજવણી તા ૨૩/૦૬/૨૦૨૩ના રોજ કરવામાં આવી.
International Day of Yoga 2023 celebration at Junagadh Agricultural University, Junagadh on June 21, 2023.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી અને કીટકશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા "મધમાખી પાલન એક સફળ વ્યવસાય" વિષય પર તા. ૨૧/૦૬/૨૦૨૩ ના રોજ તાલીમ કાર્યક્રમ યોજાયો.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા "ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ" કોર્ષની ૨૬મી બેચનો ઉદઘાટન કાર્યક્રમ તા. ૧૨-૦૬-૨૦૨૩ ના રોજ યોજાયો
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ (જુનાગઢ ઝોનલ ચેપ્ટર) ના સંયુક્ત ઉપક્રમે “નાળીયેરીની આધુનિક ખેતી પધ્ધતિ સમસ્યા અને સમાધાન” વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદનું તા. 06-06-2023 ના રોજ આયોજન કરવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તારીખ 05/06/2023 ના રોજ જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન કરવામાં આવ્યું.

Advertisements