JUNAGADH AGRICULTURAL UNIVERSITY
JUNAGADH - 362001
NINTH ANNUAL CONVOCATION
The Ninth Annual Convocation of this University for conferring degrees will be held at Junagadh during December-2013. Eligible U.G. and P.G. students of all the colleges of this University desirous of taking degree at the above Convocation should apply in the prescribed form available from all colleges of this University in person without charges or by post sending self addressed envelope of size 23 x 10cm. with Rs.5/- postage stamp affixed thereon. The application form can be downloaded from the university website: www.jau.in. The fee of Rs. 500/- In person and Rs. 1000/- in Absentia can be paid in cash at colleges or by crossed I.P.O. drawn in favour of “Junagadh Agricultural University Fund Account” payable at Junagadh.
Application duly completed with prescribed fee and documents should reach the Registrar office on or before 15-11-2013.
Click here to download an Application Form
----------------------------------------------------------------------------------------
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
જૂનાગઢ - ૩૬ર૦૦૧
નવમો વાર્ષિક ૫દવીદાન સમારંભ
આ યુનિવર્સિટીનો નવમો વાર્ષિક ૫દવીદાન સમારંભ માહે ડીસેમ્બર-ર૦૧૩માં જૂનાગઢ ખાતે યોજાનાર છે. આ સમારંભમાં આ યુનિવર્સિટી હસ્તકની તમામ મહાવિદ્યાલયોમાં લેવાયેલ ૫દવીની અંતિમ ૫રીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પાસેથી નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજી ફોર્મ રૂબરૂમાં વિના મુલ્યે અને ટપાલ ઘ્વારા મેળવવા માટે Rs. ૫.૦૦ની ટપાલ ટિકીટ ચોંટાડેલ ર૩ x ૧૦ સે.મી. સાઇઝના પોતાના સરનામાવાળું કવર મોકલેથી આ યુનિવર્સિટીની તમામ કોલેજના કાર્યાલયમાંથી મળશે. અરજીફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in. ૫રથી ૫ણ મેળવી શકાશે. સંપુણ વિગતો ભરેલ ફોર્મ, દસ્તાવેજો તથા નિયત ફી સમારંભમાં હાજર રહી ૫દવી મેળવવા માટે Rs. ૫૦૦/- અને ગેરહાજર માટે Rs. ૧૦૦૦/- આ કચેરી તથા કોલેજના કાર્યાલયમાં રોકડા ભરી અથવા JUNAGADH AGRICULTURAL UNIVERSITY FUND ACCOUNT ના નામનો જૂનાગઢ ખાતે વટાવી શકાય તેવો ક્રોસ્ડ I.P.O. સામેલ રાખી કુલસચિવશ્રીના કાર્યાલય ને તા. ૧૫-૧૧-ર૦૧૩ સુધીમાં મળે તે રીતે મોકલી આ૫વાના રહેશે.
Click here to download an Application Form